Service unto Humanity is Service unto God !
Name | Description | Activity | Location | |
---|---|---|---|---|
Free Eye Camp - 2021, Navapura, Ahmedabad |
નવાપુરા (તા.સાણંદ જી.અમદાવાદ) મુકામે યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ-સોખડા તથા http://shreesadgurusadantrust.org દ્વારા તા.૦૭-૦૭-૨૧ના રોજ નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો. જેમાં ગ્રામ્ય વિસ્તારોના આશરે 350 જેટલા દર્દીઓએ નિષ્ણાત તબીબોનો લાભ લીધો હતો. અને ૬૦ લોકોનું મોતીયાનું ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યું.
|
Medical Care | Ahmedabad/Gandhinagar | |
Free Eye Camp Awareness Drive - 2021, Navapura, Ahmedabad | Medical Care | Ahmedabad/Gandhinagar | ||
Greetings on Mother's Day - 2021 |
અપેક્ષા કે ઉપેક્ષા રંચમાત્ર ના કરે; ના ભૂલ ક'દિ કોઈની દ્રષ્ટીમાંહી ગ્રહે, પ્રેમી અને જ્ઞાની બની, ના વેગમાં વહે... બસ પ્રેમ પ્રેમ પ્રેમથી ખમ્યા સદા કરે, "મા તે મા... ચૈતન્ય મા" |
Moral & Social Care | Haridham-Sokhada | |
Happy Doctor's Day | Medical Care | Haridham-Sokhada | ||
Hari Prasadam Cricket Tournament - 2021 | Sports | Vadodara | ||
Inauguration of Atmiya Positive Care(Post Covid Center) - 2021, Atmiya Sanskardham-Ahmedabad |
Inauguration of Atmiya Positive Care Center done at Atmiya Sanskardham - Ahmedabad by eminent Saints of Haridham-Sokhada & Shri Kiritbhai Parmar(Mayor-AMC) & Pradipsinh Vaghela(General Secretary-BJP).
|
Covid-19 | Ahmedabad/Gandhinagar | |
Inauguration of Atmiya Positive Care(Post Covid Center) - 2021, Atmiyadham-Vadodara |
હરિધામ-સોખડા દ્વારા વડીલો માટેના-આત્મીય પોઝીટીવ કેર(પોસ્ટ કોવીડ સેન્ટર)નું ઉદ્ઘાટન પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી(કોઠારીસ્વામી)ના પવિત્ર સાંનિધ્યમાં તથા શ્રી વિજયભાઈ રૂપાણીજી, શ્રી સી. આર. પાટીલજી તથા શ્રીકાકુજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આત્મીયધામ, વડોદરા ખાતે કરવામાં આવ્યું.
|
Covid-19 | Vadodara | |
Inauguration of Mobile Van at AVD, Bakrol | Medical Care | Anand/Kheda/Nadiad |